શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/સમજણ તે આપણા બેની: Difference between revisions
Jump to navigation
Jump to search
*
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દોડે – કૂદે – ઊડે|}} <poem> તારી તે હોડી ને મારાં હલેસાં છે, દરિય...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|સમજણ તે આપણા બેની|}} | ||
Line 22: | Line 22: | ||
<center>*</center> | <center>*</center> | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = હું તો ચાલું મારી જેમ! | |||
|next = ઓ ખિસકોલી! ખિસકોલી!! | |||
}} |
Latest revision as of 12:05, 15 July 2022
સમજણ તે આપણા બેની
તારી તે હોડી ને મારાં હલેસાં છે,
દરિયો તે આપણા બેનો;
તારી તે ગાડી ને મારા છે ઘોડલા,
રસ્તો તે આપણા બેનો.
તારા બળદ અને મારાં હળલાકડાં,
ખેતર તે આપણા બેનું;
તારો તે ચાંદલો ને મારો સૂરજ છે,
આખું નભ આપણા બેનું.
તારું છે ફૂલ ને મારું પતંગિયું,
મધુરપ તે આપણા બેની;
તારી તે વાટ અને મારું છે તેલ મહીં,
જ્યોતિ તે આપણા બેની.