ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રામચંદ્ર પટેલ/શ્યામલી: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''શ્યામલી'''}}
{{SetTitle}}
----
{{Heading|શ્યામલી | રામચંદ્ર પટેલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મા, છેક સુધી વળાવવા આવી હતી. બોડાકનો ટેકરો વટાવી હું આગળ વધેલો, છતાં એ ટેકરા ઉપર ઊભા રહીને મને જોયા જ કરેલો. માને છોડતાં દુ:ખ થતું હતું. કારણમાં બાપા મર્યા પછી મારા ઊછેર માટે માએ પોતાની કાયા ઘસી નાખીને જિંદગીની ઘણી પછડાટો ખાધી હતી. એનું શરીર સારું રહેતું ન હતું, છતાં એ ઘરખેતર વાડ-કાંટો કર્યા જ કરતી. શ્વાસ વાળવાય બેસતી નહીં, એટલે એને જરાક વિસામો થાય એ હેતુએ મેં મારાં લગ્ન પહેલાં પતાવી દેવડાવેલાં. મને એ વાતનો સંતોષ હતો કે ચંપા સારા ઘરની, બહુ દેખાવડી, પાછી મહેનતુ, મારી મા-ની સંભાળ રાખે એવી હતી. છેલ્લે આગળ વધતાં મા તરફ જોયેલું તો એણે ઊંચો હાથ કરીને દૂરથી ભાવભીની આશિષ પાઠવી હતી.

Line 190: Line 190:
કાળુભા પહેલા હેડડ્યા, પછી અમે. પતૃ-પૂજિયો તો ભટી રાયણ ઉપર ચઢી બેઠા. હું દેખી રહ્યો ચરેડીચાડ. એ આખું સૂનકારમાં રણે ચડી ચગી રહ્યું હતું…

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રામચંદ્ર પટેલ/સુવર્ણકન્યા|સુવર્ણકન્યા]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રામચંદ્ર પટેલ/ખેતર|ખેતર]]
}}