અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/એ રત: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> મ્હોરી મ્હોરી આંબલિયા કેરી ડાળ રે, {{space}}એ રત આવી, ને રાજ! આવજો!<br> ઝીલ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|એ રત| ન્હાનાલાલ દ. કવિ}} | |||
<poem> | <poem> | ||
મ્હોરી મ્હોરી આંબલિયા કેરી ડાળ રે, | મ્હોરી મ્હોરી આંબલિયા કેરી ડાળ રે, | ||
Line 15: | Line 17: | ||
{{space}}એ રત આવી, ને રાજ! આવજો!<br> | {{space}}એ રત આવી, ને રાજ! આવજો!<br> | ||
ફૂલડેથી લૂમી-ઝૂમી મારી વેલ રે, | ફૂલડેથી લૂમી-ઝૂમી મારી વેલ રે, | ||
{{space}}એ રત આવી, ને રાજ! આવજો! | {{space}}એ રત આવી, ને રાજ! આવજો!<br> | ||
(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૧૪) | {{Right|(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૧૪)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ફૂલ હું તો ભૂલી | |||
|next = સોણલાં | |||
}} |
Latest revision as of 11:38, 19 October 2021
એ રત
ન્હાનાલાલ દ. કવિ
મ્હોરી મ્હોરી આંબલિયા કેરી ડાળ રે,
એ રત આવી, ને રાજ! આવજો!
ઝીલે નીરે સારસ સરોવરપાળ રે,
એ રત આવી, ને રાજ! આવજો!
કુંજે કુંજે વાઘા સજ્યા નવરંગ રે,
એ રત આવી, ને રાજ! આવજો!
ચન્દ્ર હસી અજવાળે રજનીનાં અંગ રે,
એ રત આવી, ને રાજ! આવજો!
તેજ મધુર વરસે, ને વિશ્વ મહીં ન્હાય રે,
એ રત આવી, ને રાજ! આવજો!
લીલો પેલો વનનો મંડપ ઝોલાં ખાય રે,
એ રત આવી, ને રાજ! આવજો!
ઊભી ઊભી નીરખું છું વાટ અલબેલ રે!
એ રત આવી, ને રાજ! આવજો!
ફૂલડેથી લૂમી-ઝૂમી મારી વેલ રે,
એ રત આવી, ને રાજ! આવજો!
(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૧૪)