અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/મહીડાં: Difference between revisions

(Created page with "<poem> હલકે હાથે તે નાથ! મહીડાં વલોવજો, {{space}}મહીડાંની રીત ન્હોય આવી રે લો...")
 
No edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|મહીડાં| ન્હાનાલાલ દ. કવિ}}
<poem>
<poem>
હલકે હાથે તે નાથ! મહીડાં વલોવજો,
હલકે હાથે તે નાથ! મહીડાં વલોવજો,
Line 11: Line 13:
નાની-શી ગોરસીમાં અમૃત ઠારિયાં,
નાની-શી ગોરસીમાં અમૃત ઠારિયાં,
{{space}}હળવે ઉઘાડી નાથ! ચાખો રે લોલ :
{{space}}હળવે ઉઘાડી નાથ! ચાખો રે લોલ :
{{space}}{{space}}હલકે હાથે તે નાથ!
{{space}}{{space}}હલકે હાથે તે નાથ!<br>
(ન્હાના ન્હાના રાસ, ભા. ૨, પૃ. ૪૪)
{{Right|(ન્હાના ન્હાના રાસ, ભા. ૨, પૃ. ૪૪)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = રસજયોત
|next = સૂના આ સરોવરે આવો
}}

Latest revision as of 11:40, 19 October 2021

મહીડાં

ન્હાનાલાલ દ. કવિ

હલકે હાથે તે નાથ! મહીડાં વલોવજો,
         મહીડાંની રીત ન્હોય આવી રે લોલ.

ગોળી નન્દાશે, નાથ! ચોળી છંટાશે, નાથ!
         મોતીડાંની માળા તૂટશે રે લોલ;
ગોળી નન્દાશે ને ગોરસ વહી જાશે,
         ગોરીનાં ચીર પણ ભીંજાશે રે લોલ :
                  હલકે હાથે તે નાથ!

નાની-શી ગોરસીમાં જમનાજી ઊછળે
         એવી ન નાથ! દોરી રાખો રે લોલ;
નાની-શી ગોરસીમાં અમૃત ઠારિયાં,
         હળવે ઉઘાડી નાથ! ચાખો રે લોલ :
                  હલકે હાથે તે નાથ!

(ન્હાના ન્હાના રાસ, ભા. ૨, પૃ. ૪૪)