અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદુલાલ મણિલાલ દેસાઈ /તારા ધીમા ધીમા આવો: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> તારા ધીમા ધીમા આવો તારા રમવાને સૌ આવો તારા રૂપા ગેડી લાવો તારા ધ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|તારા ધીમા ધીમા આવો|ચંદુલાલ મણિલાલ દેસાઈ}} | |||
<poem> | <poem> | ||
તારા ધીમા ધીમા આવો | તારા ધીમા ધીમા આવો | ||
Line 13: | Line 15: | ||
તારા ધીમા ધીમા આવો. | તારા ધીમા ધીમા આવો. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મોમિન/નથી (એ મયકદામાં...) | નથી (એ મયકદામાં...)]] | એ મયકદામાં જેઓ કદાપિ ગયાં નથી,]] | |||
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામનારાયણ વિ. પાઠક 'શેષ'/અર્પણ (શેષનાં કાવ્યો) | અર્પણ (શેષનાં કાવ્યો)]] | વેણીમાં ગૂંથવાં’તાં— કુસુમ... ]] | |||
}} |
Latest revision as of 12:25, 19 October 2021
તારા ધીમા ધીમા આવો
ચંદુલાલ મણિલાલ દેસાઈ
તારા ધીમા ધીમા આવો
તારા રમવાને સૌ આવો
તારા રૂપા ગેડી લાવો
તારા ધીમા ધીમા આવો
તારા સંભાળીને આવો
તારા એકે એકે આવો
તારા છાનામાના આવો
તારા ધીમા ધીમા આવો
તારા ચાંદા સાથે આવો
તારા મીઠાં ગીતો ગાઓ
તારા થાકો ત્યારે જાઓ
તારા ધીમા ધીમા આવો.