કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૬. અધૂરપ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૬. અધૂરપ|}} <poem> નભનિલવટે લાખો આંખો સ્ફુલિંગ સમી તગે, તિમિર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
પવન ખિડકી ખોલી નાખે, ઘડી પછી વાસતો, | પવન ખિડકી ખોલી નાખે, ઘડી પછી વાસતો, | ||
તુજ સ્મરણ રે એવાં, જંપે ન આવનજાવને. | તુજ સ્મરણ રે એવાં, જંપે ન આવનજાવને. | ||
વિરહ ન ગમે કે સાન્નિધ્યે અરે ન ગમે, અને | વિરહ ન ગમે કે સાન્નિધ્યે અરે ન ગમે, અને | ||
કટુ નિમિષની બાળે પેલી પરસ્પર વેદના. | કટુ નિમિષની બાળે પેલી પરસ્પર વેદના. | ||
Line 17: | Line 18: | ||
ઉભય ધખીએ હૈયે હૈયે ચિરંતન લેટવા, | ઉભય ધખીએ હૈયે હૈયે ચિરંતન લેટવા, | ||
પણ અણખ કો’ જાગે પાછી અને જનમે ઘૃણા. | પણ અણખ કો’ જાગે પાછી અને જનમે ઘૃણા. | ||
મુજ પ્રણયને ઊંડે ઊંડે હશે છલના જ શું? | મુજ પ્રણયને ઊંડે ઊંડે હશે છલના જ શું? | ||
સ્વજન! નહિ તો આવું શાને? હશે ઋતવંચના? | સ્વજન! નહિ તો આવું શાને? હશે ઋતવંચના? |
Latest revision as of 09:45, 19 July 2022
૧૬. અધૂરપ
નભનિલવટે લાખો આંખો સ્ફુલિંગ સમી તગે,
તિમિર છલકે ઘેરાં ઘેરાં ઉરે મધરાતને;
મુજ કુટિરનાં દ્વારો જૂનાં, અને અધઊઘડી
વિકલ દિલની આશા જેવી અવાવરુ બારીઓ.
પવન ખિડકી ખોલી નાખે, ઘડી પછી વાસતો,
તુજ સ્મરણ રે એવાં, જંપે ન આવનજાવને.
વિરહ ન ગમે કે સાન્નિધ્યે અરે ન ગમે, અને
કટુ નિમિષની બાળે પેલી પરસ્પર વેદના.
કલહજનમ્યાં આંસુ તારાં ચહું સહુ પી જવા,
મુજ હૃદયની ખારાશે એ ભલે ભળી ઊછળે.
ઉભય ધખીએ હૈયે હૈયે ચિરંતન લેટવા,
પણ અણખ કો’ જાગે પાછી અને જનમે ઘૃણા.
મુજ પ્રણયને ઊંડે ઊંડે હશે છલના જ શું?
સ્વજન! નહિ તો આવું શાને? હશે ઋતવંચના?
(દીપ્તિ, ૧૯૫૬, પૃ. ૨૧)