પરિભ્રમણ ખંડ 2/જાઈ રૂડી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 4: | Line 4: | ||
વ્રત-વરતોલાં કરનારી નાનકડી જાઈ (દીકરી) માબાપને ખોળે કેમ ઊછરતી? કેવી વહાલી હતી? દાદીમા એને કેવી કવિતાના લાડ લડાવતાં? દાદીમા નાની જાઈને હાથમાં હુલાવતાં-ઝુલાવતાં આમ બોલતાં : | '''વ્રત-વરતોલાં''' કરનારી નાનકડી જાઈ (દીકરી) માબાપને ખોળે કેમ ઊછરતી? કેવી વહાલી હતી? દાદીમા એને કેવી કવિતાના લાડ લડાવતાં? દાદીમા નાની જાઈને હાથમાં હુલાવતાં-ઝુલાવતાં આમ બોલતાં : | ||
<poem> | <poem> | ||
{{Space}}જાઈ રૂડી રે જાઈ રૂડી! | {{Space}}જાઈ રૂડી રે જાઈ રૂડી! | ||
Line 16: | Line 16: | ||
{{Space}}એની માનાં કહ્યાં કોણ કરે? | {{Space}}એની માનાં કહ્યાં કોણ કરે? | ||
</poem> | </poem> | ||
Line 24: | Line 23: | ||
|next = બીજ માવડી | |next = બીજ માવડી | ||
}} | }} | ||
<br> |
Latest revision as of 11:17, 20 July 2022
જાઈ રૂડી
વ્રત-વરતોલાં કરનારી નાનકડી જાઈ (દીકરી) માબાપને ખોળે કેમ ઊછરતી? કેવી વહાલી હતી? દાદીમા એને કેવી કવિતાના લાડ લડાવતાં? દાદીમા નાની જાઈને હાથમાં હુલાવતાં-ઝુલાવતાં આમ બોલતાં :
જાઈ રૂડી રે જાઈ રૂડી!
જાઈને હાથે ચાર ચૂડી.
જાઈ રમે તો સૌને ગમે
આંગણે રમે આઈ[1] ને ગમે
ફળિયે રમે ફઈને ગમે
જાઈ મરે તો ભીડ પડે
એની માનાં કહ્યાં કોણ કરે?
- ↑ આઈ-મા