અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામનારાયણ વિ. પાઠક 'શેષ'/ના બોલાવું: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{Center|'''''(મંદાક્રાન્તા)'''''}} </poem>") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ના બોલાવું|રામનારાયણ વિ. પાઠક 'શેષ'}} | |||
<poem> | <poem> | ||
{{Center| | {{Center|'''(મંદાક્રાન્તા)'''}} | ||
ના બોલાવું તુજ સહ ફરી મ્હાલવા સ્હેલગાહો, | |||
ના લેવાને મુજ વિકટ મુશ્કેલીઓમાં સલાહો, | |||
ના કે તારા દરસથી તૃષા ચક્ષુની કૈંક છીપે, | |||
કિન્તુ ગાવા તુજ વિરહનાં ગીત તારી સમીપે. | |||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = છેલ્લું દર્શન | |||
|next = ઉમા-મહેશ્વર | |||
}} |
Latest revision as of 12:40, 19 October 2021
ના બોલાવું
રામનારાયણ વિ. પાઠક 'શેષ'
(મંદાક્રાન્તા)
ના બોલાવું તુજ સહ ફરી મ્હાલવા સ્હેલગાહો,
ના લેવાને મુજ વિકટ મુશ્કેલીઓમાં સલાહો,
ના કે તારા દરસથી તૃષા ચક્ષુની કૈંક છીપે,
કિન્તુ ગાવા તુજ વિરહનાં ગીત તારી સમીપે.