અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામનારાયણ વિ. પાઠક 'શેષ'/પાંદડું પરદેશી: Difference between revisions

HardikSoni (talk | contribs)
Created page with "<poem> ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો કે પાંદડું પરદેશી! એ તો બેઠું મારા ચંપ..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|પાંદડું પરદેશી|રામનારાયણ વિ. પાઠક 'શેષ'}}
<poem>
<poem>
ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો કે પાંદડું પરદેશી!
ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો કે પાંદડું પરદેશી!
Line 10: Line 12:
ત્યાં તો ફણગો થઈને ફાટ્યું! કે પાંદડું પરદેશી!<br>
ત્યાં તો ફણગો થઈને ફાટ્યું! કે પાંદડું પરદેશી!<br>
મારી સખીએ બતાવ્યું સ્હેલું, કે પાંદડું પરદેશી!
મારી સખીએ બતાવ્યું સ્હેલું, કે પાંદડું પરદેશી!
એક ફૂંક ભેળું ઉડાડી મેલ્યું! કે પાંદડું પરદેશી!
એક ફૂંક ભેળું ઉડાડી મેલ્યું! કે પાંદડું પરદેશી!<br>
{{Right|(શેષનાં કાવ્યો, પૃ. ૧૦૮)}}
{{Right|(શેષનાં કાવ્યો, પૃ. ૧૦૮)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = આતમરામને
|next = જ્યારે આ આયખું ખૂટે
}}