રાજા-રાણી/ચોથો પ્રવેશ4: Difference between revisions
Jump to navigation
Jump to search
[મૈં તો પિયાકે મન માની ન માની]
હું તો સદા તને ચાહીશ, પ્રીતમ,
હું તો સદા જોઈ વાટડી બેસીશ,
માઝમ રાત હું સેજ બિછાવી
તું પલભર આવીને પ્રભાતે
મનમાન્યા ફૂલના, ફળના, મધુ-
હે પરદેશી! સદા સુખસરિતાના
હુંય કદી પડી એ જ પ્રવાહે
દૂર પડી રહું તોય શું દુઃખ છે?
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચોથો પ્રવેશ|'''પાંચમો અંક'''}} {{Space}}સ્થળ : ત્રિચૂડ : રણવાસ. ઇલા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
<center>દૂર પડી રહું તોય શું દુઃખ છે? </center> | <center>દૂર પડી રહું તોય શું દુઃખ છે? </center> | ||
::::::<center> રાંક સખીને વિસરજે રે — હું તો સદા.</center> | ::::::<center> રાંક સખીને વિસરજે રે — હું તો સદા.</center> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ત્રીજો પ્રવેશ4 | |||
|next = પાંચમો પ્રવેશ4 | |||
}} |
Latest revision as of 09:54, 28 July 2022
ચોથો પ્રવેશ
પાંચમો અંક
સ્થળ : ત્રિચૂડ : રણવાસ. ઇલા અને સખીઓ.
ઇલા : | જૂઠી વાત, ચુપ કરો, બહેનો! હું એના અંતરને ઓળખું છું, એ આવશે, આવશે, આવ્યા વગર નહીં રહે. આવો, બહેનો, મારો અંબોડો ગૂંથી દો, અંદર ફૂલવેણી બાંધો, વાદળી રંગનું મારું ઓઢણું લાવો! સોનાના થાળમાં, સખીઓ, તાજાં માલતીનાં ફૂલ ભરી આવો. આ ઝરણાને કાંઠે પેલા બકુલને છાંયે બેસવું એને બહુ ગમતું; માટે ત્યાં જ, એ શિલાની ઉપર જ ગાલીચો બિછાવો. રોજ રોજ હું ખાંતેથી આવા શણગાર સજવાની; રોજ રોજ હું આંહીં બેઠી રહેવાની; કોને ખબર મારો પ્રિયતમ અચાનક ક્યારે આવીને ઊભો રહેશે! અમારા મિલાપને જોવા આવીને ઉપરા-ઉપરી બબ્બે પૂર્ણિમા તો ઊગી ગઈ, ને નિરાશ બની આથમી ગઈ, પણ હવે તો, બહેનો, આવતી પૂર્ણિમા અફળ નહીં જાય, જરૂર એ મળવા આવવાના, ને ન આવે તો તેમાં તમારે શું? કાં ન ભૂલે? ભૂલીયે જાય! મારામાં એવું શું છે તે સાંભરે? ભૂલીને એ સુખી થતા હોય તોય સારું! ચાહીને સુખી થતા હોય તોય સારું! ખાલી લવારો કરશો મા, બહેનો! ચુપ કરો જરા! |
[ઇલા ગાય છે.]
તું મન માને તો ચાહે ન ચાહે,
તું મન માને તો આવે ન આવે,
જાગીશ તારે કાજે રે,
નિરખી વદન હસી જાજે રે — હું તો સદા.
વનના મારગ સહાજે રે,
નીરમાં નેહે તણાજે રે — હું તો સદા.
આવું તો સાથી કરજે રે,
રાંક સખીને વિસરજે રે — હું તો સદા.