અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /નવ્ય કવિતા: Difference between revisions
HardikSoni (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|નવ્ય કવિતા|બળવંતરાય ક. ઠાકોર}} | |||
<poem> | <poem> | ||
મને ચ્હાશો? ના હું લલિત લલકારાવલિ તરલ; | મને ચ્હાશો? ના હું લલિત લલકારાવલિ તરલ; | ||
| Line 15: | Line 17: | ||
નવે કાળે તોયે કવન નવલાં સર્જી દઉં ને?<br> | નવે કાળે તોયે કવન નવલાં સર્જી દઉં ને?<br> | ||
{{Right|(ભણકાર, પૃ. ૩)}}</poem> | {{Right|(ભણકાર, પૃ. ૩)}}</poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણભાઈ નીલકંઠ /સર્વસ્વ | સર્વસ્વ ]] | દિલને ખુશી દેખું નહીં કરવી મઝા કંઈ ના ગમે.]] | |||
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /ભણકારા | ભણકારા]] | આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે]] | |||
}} | |||