ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અદેસંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અદેસંગ'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ-મહ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = અત્તરશાહ | ||
|next = | |next = અદ્ભુતાનંદ | ||
}} | }} |
Latest revision as of 09:13, 30 July 2022
અદેસંગ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ-મહારાજના સમકાલીન અને અનુયાયી. જ્ઞાનજિજ્ઞાસા અને ગુરુભક્તિવિષયક ૨ પદો(મુ.)ના કર્તા. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિ સ્થાન, સં. ૧૯૯૩, સં. ૨૦૩૩ (ચોથી આ.) સંદર્ભ : પ્રાકકૃતિઓ. [ર.સો.]