ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદ મુનિ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદ(મુનિ)-૧'''</span> [ઈ.૧૪૫૧માં હયાત] : રત્નાકરગચ્...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = આનંદ-આનંદ_મુનિ-આણંદ-આણંદો
|next =  
|next = આણંદ-૨
}}
}}

Latest revision as of 05:45, 1 August 2022


આનંદ(મુનિ)-૧ [ઈ.૧૪૫૧માં હયાત] : રત્નાકરગચ્છના જૈન સાધુ. રત્નસિંહસૂરિના શિષ્ય. સાધ્વીજી ધર્મલક્ષ્મીનું જીવનવૃત્તાંત વર્ણવતા અને એમનો ગુણાનુવાદ કરતા ૫૩ કડીના ‘ધર્મલક્ષ્મીમહત્તરા-ભાસ’ (ર. ઈ.૧૪૫૧; મુ.)ના કર્તા. કૃતિ : જૈઐકાસંચય(+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કુ.દે.]