ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદ-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદ-૩'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = આણંદ-૨ | ||
|next = | |next = આનંદ_સૂરિ-૪ | ||
}} | }} |
Latest revision as of 05:46, 1 August 2022
આનંદ-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિ (રાજ્યકાળ ઈ.૧૬૧૮ - ઈ.૧૬૪૪) વિશે એમની હયાતીમાં રચાયેલા ૭ કડીના ‘જિનરાજસૂરિગુરુ-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [કુ.દે.]