અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/ઊગે છે પ્રભાત: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ઊગે છે પ્રભાત| ન્હાનાલાલ દ. કવિ}} | |||
<poem> | <poem> | ||
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે; | ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે; | ||
Line 14: | Line 16: | ||
{{Right|(જયા-જયન્ત)}} | {{Right|(જયા-જયન્ત)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = સૂના આ સરોવરે આવો | |||
|next = હો રણને કાંઠડલે રે | |||
}} |
Latest revision as of 11:42, 19 October 2021
ઊગે છે પ્રભાત
ન્હાનાલાલ દ. કવિ
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે;
ઊગે છે ઉષાનું રાજ્ય ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે..
રજનીની ચૂંદડીના
છેડાના હીરલા શા,
ડૂબે છે તારલા આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે...
પરમ પ્રકાશ ખીલે,
અરુણનાં અંગ ઝીલે;
જાગે પ્રભુ વિશ્વમાં આજ ધીમે ધીમે;
જાગે પ્રભુ જીવમાં આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે...
(જયા-જયન્ત)