ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આણંદપ્રમોદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આણંદપ્રમોદ[ઈ.૧૫૩૫માં હયાત]'''</span> : તપગચ્છના જૈ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = આનંદનિધાન
|next =  
|next = આનંદમતિ
}}
}}

Latest revision as of 05:50, 1 August 2022


આણંદપ્રમોદ[ઈ.૧૫૩૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ચરણપ્રમોદની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૬૩ ઢાળની ‘શાંતિજિનવિવાહ-પ્રબંધ/શાંતિનાથ-ધવલ/નવલરસસાગર’ (ર. ઈ.૧૫૩૫), આશરે ૬૯ કડીની ‘જિનપાલજિનરક્ષિત-પ્રબંધ/રાસ/સઝાય’ તથા ૧૪ કડીની ‘વેશ-સઝાય’ના કર્તા. પહેલી કૃતિ ક્યાંક હર્ષપ્રમોદને નામે પણ નોંધાયેલી મળે છે. સંદર્ભ : ૧ જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.]