ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કચરાય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કચરો'''</span> [ઈ.૧૮૧૦માં હયાત] : તપગચ્છના જૈન શ્રા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કક્ક_સૂરિ-શિષ્ય-૨ | ||
|next = | |next = કચરો | ||
}} | }} |
Latest revision as of 13:29, 1 August 2022
કચરો [ઈ.૧૮૧૦માં હયાત] : તપગચ્છના જૈન શ્રાવક. લાકડિયા(કચ્છ)ના શ્રીમાળી. ભંડારી જસરાજના પુત્ર. ૨૫ કડીની ‘અધિકમાસ-ચોપાઈ’ તથા તેના પરના સ્તબક (૨. ઈ.૧૮૧૦)ના કર્તા. સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ : ૧.[પા.માં.]