ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકરત્ન-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કનકરત્ન-૨'''</span> [ઈ.૧૭૧૧ સુધીમાં] : જૈન સાધુ. પંડ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કનકમૂર્તિ
|next =  
|next = કનકરત્ન-૩
}}
}}

Latest revision as of 13:36, 1 August 2022


કનકરત્ન-૨ [ઈ.૧૭૧૧ સુધીમાં] : જૈન સાધુ. પંડિત હેમરત્નના શિષ્ય. પૂર્ણમાગચ્છના જ્ઞાનતિલક-પદ્મરાજશિષ્ય હેમરત્નના શિષ્ય હોવાની શક્યતા. તો સમય ૧૬મી સદી ઉત્તરાર્ધ કે ૧૭મી સદીનો પ્રારંભ ગણાય. એમણે રચેલાં ઋષભદેવ વિશેનાં કેટલાંક સ્તવન અને ગીત (લે. ઈ.૧૭૧૧) નોંધાયેલાં મળે છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [વ.દ.]