ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલહર્ષ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કમલહર્ષ-૧'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : આગમગચ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કમલસોમ_ગણિ | ||
|next = | |next = કમલહર્ષ-૨ | ||
}} | }} |
Latest revision as of 08:46, 2 August 2022
કમલહર્ષ-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : આગમગચ્છના જૈન સાધુ. ૪ ખંડ અને ૩૯૪ કડીના ‘અમરસેનવયરસેન-રાસ’ (ર.ઈ.૧૫૮૪/સં. ૧૬૪૦, માગશર સુદ ૩) તથા ‘નર્મદાસુંદરી-પ્રબંધ’ (ર.ઈ.૧૫૮૭/સં. ૧૬૪૩, કૌમુદી માસ સુદ ૧૩)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩ (૧); ડિકૅટલૉગભાઈ : ૧૯(૨).[ચ.શે.]