ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કરમચંદ મુનિ-કર્મચંદ્ર ઋષિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કરમચંદ(મુનિ)/કર્મચંદ્ર(ઋષિ)'''</span> : આ નામે ‘ચંદ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કરમ
|next =  
|next = કરમચંદ-૧
}}
}}

Latest revision as of 08:48, 2 August 2022


કરમચંદ(મુનિ)/કર્મચંદ્ર(ઋષિ) : આ નામે ‘ચંદ્રાયણ/ચંદ્રાયણા-કથા’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૧૨ કડીની ‘કલિયુગ-ગીત’ મળે છે, તે કયા કરમચંદ/કર્મચંદ્ર છે છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાપુહસૂચી: ૨; ૩. રાહસૂચી: ૧.[ક.શે.]