ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કર્મણ-મંત્રી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કર્મણ(મંત્રી)'''</span> [ઈ.૧૪૭૦માં હયાત] : આ કવિનું...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કર્મ | ||
|next = | |next = કર્મસાગર | ||
}} | }} |
Latest revision as of 08:54, 2 August 2022
કર્મણ(મંત્રી) [ઈ.૧૪૭૦માં હયાત] : આ કવિનું મુખ્યત્વે ‘પવાડા’ને નામે ઓળખાવાયેલ સવૈયાની દેશી તથા દુહાની ૪૯૫ કડીમાં રચાયેલ ‘સીતાહરણ /રામકથા/રામાયણ’ (ર.ઈ.૧૪૭૦; મુ.) સીતાહરણના પ્રસંગને અનુષંગે સંક્ષેપમાં રામકથા પણ આલેખે છે. ગુજરાતી આખ્યાનપરંપરાના આરંભકાળની આ કૃતિ માનવભાવો તથા પ્રસંગોના લોકભોગ્ય આલેખનથી ધ્યાન ખેંચે છે. કૃતિ : પંગુકાવ્ય (+સં.). સંદર્ભ : ૧ કવિચરિત:૧-૨; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ:૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસાપઅહેવાલ:૫-‘મંત્રી કર્મનું ‘સીતાહરણ”, ડાહ્યાભાઈ દેરાસરી. [ર.સો.]