ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણ-૨'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-૧૭મી સદી પ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કલ્યાણ-૧
|next =  
|next = કલ્યાણ-૩
}}
}}

Latest revision as of 09:06, 2 August 2022


કલ્યાણ-૨ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૭૨થી ઈ.૧૬૧૬)ના શિષ્ય. ‘ચોવીસી’ (લે.ઈ.૧૭૬૨)ના કર્તા. આ કવિ હીરવિજયસૂરિદીક્ષિત કલ્યાણવિજય (જ.ઈ.૧૫૪૫) પણ હોઈ શકે કે કેમ તે વિચારણીય છે. સંદર્ભ : ૧. જૈઐરાસમાળા:૧;  ૨. જૈગૂકવિઓ:૩(૨). [હ.યા.]