ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કમલ
|previous = કબીરુદ્દીન
|next = કમલકલશ_સૂરિ-શિષ્ય
|next = કમલકલશ_સૂરિ-શિષ્ય
}}
}}

Latest revision as of 08:41, 2 August 2022


કમલ [સંભવત: ઈ.૧૭મી સદી] : જૈન સાધુ. અમૃતકુશલના શિષ્ય. લઘુતપગચ્છની કુશલશાખાના અમૃતગણિના શિષ્ય હોવાની અને નામ કમલકુશલ હોવાની શક્યતા. એ રીતે ઈ.૧૭મી સદીના અરસામાં હયાત ગણી શકાય. તેમની ૫ કડીની કૃતિ ‘પાર્શ્વજિન-સ્તવન’ (મુ.) મળે છે. સંદર્ભ : જિસ્તકાસંદોહ:૨ (+સં.) [ચ.શે.]