ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણવિજય ઉપાધ્યાય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણવિજય(ઉપાધ્યાય)-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કલ્યાણવિજય
|next =  
|next = કલ્યાણવિજયશિષ્ય
}}
}}

Latest revision as of 07:35, 3 August 2022


કલ્યાણવિજય(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. વિજયતિલકસૂરિ(રાજ્યકાળ ઈ.૧૬૧૭-ઈ.૧૬૨૦)ના શિષ્ય. ૧૫ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (લે. ઈ.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]