ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિવિજય-૪: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કીર્તિવિજય-૪'''</span> [ ]: તપગચ્છના...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કીર્તિવિજય-૩ | ||
|next = | |next = કીર્તિવિજય-૫ | ||
}} | }} |
Latest revision as of 08:00, 3 August 2022
કીર્તિવિજય-૪ [ ]: તપગચ્છના જૈન સાધુ. ખીમાવિજ્યના શિષ્ય ઉપાધ્યાય કાંતિવિજયના શિષ્ય. ૪ કડીની ‘સુધર્મા દેવલોકની સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલકવિજયજી ગણિવર, સં. ૧૯૯૩. [ર.સો.]