ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિસાગર-કીર્તિસાગર સૂરિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કીર્તિસાગર/કીર્તિસાગર(સૂરિ)'''</span> : આ નામે તીર...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કીર્તિવિમલ-૪
|next =  
|next = કીર્તિસાગર-૧
}}
}}

Latest revision as of 08:02, 3 August 2022


કીર્તિસાગર/કીર્તિસાગર(સૂરિ) : આ નામે તીર્થંકરાદિનાં કેટલાંક સ્તવનો (મુ.) મળે છે, જેમાં ક્યારેક હિંદી ભાષાનું મિશ્રણ પણ થયેલું છે. તે ઉપરાંત એ નામે ૮ કડીની ‘ચરણકરણસત્તરી-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) નામની કૃતિ નોંધાયેલી મળે છે. પણ આ કૃતિઓ કીર્તિસાગર-૧ની છે કે કેમ એ નક્કી થતું નથી. કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. શોભન સ્તવનાવલી, પ્ર. ડાહ્યાભાઈ ફૂ. શાહ, મોતીલાલ મ. શાહ, ઈ.૧૮૯૭. સંદર્ભ : લીંહસૂચી. [ર.સો.]