ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુતુબુદ્દીન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કુતુબુદ્દીન'''</span> [ ]: દેલમી ઉપદ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કીર્તિહર્ષ | ||
|next = | |next = કુબેર-કુબેરિયોદાસ | ||
}} | }} |
Latest revision as of 08:04, 3 August 2022
કુતુબુદ્દીન [ ]: દેલમી ઉપદેશક પરંપારના સૈયદ. પીર હસનકબીરુદ્દીનના વંશજ હોવાનું મનાય છે. એમની કૃતિઓમાંથી ૭ અને ૫ કડીનાં ૨ જ્ઞાનબોધક પદો (મુ.) મળે છે. કૃતિ : ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, *ઈ.૧૮૨૨, ઈ.૧૯૧૮ (બીજી આ.); ૨. સૈઇશાગીસંગ્રહ : ૪.[પ્યા.કે.]