ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલહર્ષ-કુશલહર્ષ કવિ-કુશલહર્ષ ગણિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કુશલહર્ષ/કુશલહર્ષ(કવિ)/કુશલહર્ષ(ગણિ)'''</span> : ક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કુશલસિંહ | ||
|next = | |next = કુશલહર્ષ-૧ | ||
}} | }} |
Latest revision as of 12:15, 3 August 2022
કુશલહર્ષ/કુશલહર્ષ(કવિ)/કુશલહર્ષ(ગણિ) : કુશલહર્ષને નામે ૨૪ કડીની ‘(નાગપુરમંડન)આદિનાથ-સ્તવન’, ૪૪ કડીની ‘કર્મવિપાક-કર્મગ્રંથવિચારગર્ભિત-આદિજિન-સ્તવન’, ૧૬ કડીની ‘તપગચ્છ-પટ્ટાવલી-સઝાય’, ૧૦૧ કડીની ‘શત્રુંજયતીર્થ-સ્તવન’ વગેરે કેટલીક કૃતિઓ, કવિ કુશલહર્ષને નામે અપભ્રંશપ્રધાન ગુજરાતી ભાષામાં ૫૦ કડીનું ‘શત્રુંજય-સ્તવન’ તથા કુશલહર્ષગણિને નામે ૯૭ કડીની ‘ચરિત્રમનોરથમાલા’ (૨.ઈ.૧૫૩૪) તથા ૧૭ કડીની ‘બારભાવના-સઝાય’ એ કૃતિઓ નોંધાયેલી છે, તે કુશલહર્ષ-૧ની હોવાની શક્યતા છે પણ એ વિશે કંઈ નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]