ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કોલ્હિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કોલ્હિ'''</span> [ઈ.૧૪૮૫માં હયાત] : જૈન. હિંદી તથા ર...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કેસોદાસ
|next =  
|next = ક્હાન-
}}
}}

Latest revision as of 13:12, 3 August 2022


કોલ્હિ [ઈ.૧૪૮૫માં હયાત] : જૈન. હિંદી તથા રાજસ્થાની ભાષાની અસર દર્શાવતી ૩૩૨ કડીની ‘કંકસેનરાજા-ચોપાઈ’ (૨.ઈ.૧૪૮૫/સં.૧૫૪૧, શ્રાવણ સુદ ૫, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં૧. [કી.જો.]