ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષમારત્ન-૨-ખીમારતન-ખેમરતન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ક્ષમારત્ન-૨/ખીમારતન/ખેમરતન''' </span> [ઈ.૧૯મી સદી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ક્ષમારત્ન_વાચક-૧ | ||
|next = | |next = ક્ષમાલાભ | ||
}} | }} |
Latest revision as of 09:54, 4 August 2022
ક્ષમારત્ન-૨/ખીમારતન/ખેમરતન [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૫ કડીના ‘શત્રુંજય-પદ/સિદ્ધાચલ-સ્તવન’ (ર.ઈ.૧૮૨૬ કે ૧૮૨૭/સં. ૧૮૮૨ કે ૧૮૮૩, અસાડ વદ ૮, મંગળવાર; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ:૧. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]