ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખુશાલરત્ન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખુશાલરત્ન'''</span> [ઈ.૧૮૨૦માં હયાત] : તપગચ્છના જૈ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ખુશાલદાસ-૨_ખુશાલભાઈ
|next =  
|next = ખુશાલવિજય
}}
}}

Latest revision as of 07:21, 5 August 2022


ખુશાલરત્ન [ઈ.૧૮૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દાનરત્નની પરંપરામાં શિવરત્નના શિષ્ય. ૧૩ કડીની ‘હોકાની સઝાય’ (ર.ઈ.૧૮૨૦/સં. ૧૮૭૬, શ્રાવણ સુદ ૧૫, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈસમાલા(શા.): ૨; ૩. જૈસસંગ્રહ(ન.).[ચ.શે.]