ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખેતો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખેતો'''</span> [ઈ.૧૭૪૧માં હયાત] : વડતપગચ્છના જૈન સા...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ખેતસી
|next =  
|next = ખેમ
}}
}}

Latest revision as of 07:22, 5 August 2022


ખેતો [ઈ.૧૭૪૧માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. જયપ્રભની પરંપરામાં ખેમાના શિષ્ય. ભૂલથી ખરતરગચ્છના જ્ઞાતો કવિને નામે નોંધાયેલી ‘સામસુંદરનૃપ-રાસ’ (ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, અસાડ સુદ ૧૩, સોમવાર)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]