ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગંગ'''</span> : ‘ગંગ’ તેમ જ ‘કવિ ગંગ’ એવી નામછાપથી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગવરીબાઈ-ગૌરીબાઈ | ||
|next = | |next = ગંગ-૧ | ||
}} | }} |
Latest revision as of 09:53, 8 August 2022
ગંગ : ‘ગંગ’ તેમ જ ‘કવિ ગંગ’ એવી નામછાપથી ૨ નાની બોધાત્મક રચનાઓ (મુ.) મળે છે તે કયા ગંગની છે તે નક્કી થઈ શકતું નથી. ગંગને નામે ૫ કડીનું ‘અજિતનાથ-સ્તવન’ અને ‘શાંતિનાથ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૩) એ કૃતિઓ મળે છે તે ગંગ-૪ની હોવાની સંભાવના છે. તો કવિ ગંગને નામે ‘ભક્તમાળાચરિત્ર’ મળે છે તે કદાચ ગંગ-૨ની હોય. કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. જૈપ્રપુસ્તક:૧. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. લીંહસૂચી. [ર.સો.]