ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/'ગંગવિજય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''''ગંગવિજય'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : પદ્યવાર...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = 'ગંગદાસ-૩
|next =  
|next = ગંગસાહેબ
}}
}}

Latest revision as of 09:56, 8 August 2022


'ગંગવિજય [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : પદ્યવાર્તાકાર. તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં નિત્યવિજયના શિષ્ય. એમનો, ૫૪ ઢાળ અને ૧૨૫૬ કડીમાં કુસુમશ્રી અને વીરસેનનું અદ્ભુતરસિક વૃત્તાંત વર્ણવતો ‘કુસુમશ્રી-રાસ’ (ર.ઈ.૧૭૨૧/સં. ૧૭૭૭, કારતક સુદ ૧૩, શનિવાર; મુ.) તેની રસપ્રદ કથનશૈલી તથા ચતુરાઈપૂર્વક પોતાની શીલરક્ષા કરતી ધનવતીની, ૧૫ ઢાળ જેટલો વિસ્તાર ધરાવતી, દૃષ્ટાંતકથાને કારણે નોંધપાત્ર બને છે. આ કવિએ ૩ ખંડનો ‘ગજસિંહકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૧૬ કે ૧૭૨૬/સં. ૧૭૭૨ કે ૧૭૮૨, કારતક વદ ૧૦, ગુરુવાર) પણ રચ્યો છે. કૃતિ : આકામહોદધિ :૧(+સં.). સંદર્ભ : ૧. ગુલિટરેચર;  ૨. જૈગૂકવિઓ:૨,૩(૨); ૩. લીંહસૂચી. [ર.સો.]