ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણસમુદ્ર સૂરિ શિષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણસમુદ્ર(સૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૫મી સદી મધ્યભાગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગુણસમુદ્ર_સૂરિ | ||
|next = | |next = ગુણસાગર | ||
}} | }} |
Latest revision as of 12:31, 8 August 2022
ગુણસમુદ્ર(સૂરિ)શિષ્ય [ઈ.૧૫મી સદી મધ્યભાગ] : નગિલગચ્છના જૈન સાધુ. ગુણસમુદ્રસૂરિ(ઈ.૧૫મી સદી મધ્યભાગમાં હયાત)ના શિષ્ય. ભૂલથી ઉદયને નામે નોંધાયેલી ૩૫૬ કડીની ‘શકુનચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧ - ‘૨૮ ગુણરત્નસૂરિ’; ૨. આલિસ્ટઑઇ: ૨; ૩. જૈગૂકવિઓ:૩(૧). [કી.જો.]