ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણાકર સૂરિ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણાકર(સૂરિ)-૨'''</span> [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : જૈ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ગુણાકર-૧
|next =  
|next = ગુણાતીતાનંદ
}}
}}

Latest revision as of 12:35, 8 August 2022


ગુણાકર(સૂરિ)-૨ [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. પદ્માનંદસૂરિના શિષ્ય. ધનપાલકૃત ‘સાવયવિહિ’ના અનુવાદરૂપ, વસ્તુ, ભાસ અને ઢાળના પદબંધ ધરાવતા, શ્રાવકોને સમ્યગ્ આચાર પ્રબોધતા, ૫૦ કડીના અપભ્રંશમિશ્ર ગુજરાતી ભાષાના ‘શ્રાવકવિધિ-રાસ’ (ર.ઈ.૧૩૧૩/૧૩૧૫; મુ.)ના કર્તા. કૃતિ : જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૩૬ - ‘ગુણાકરસૂરિકૃત શ્રાવક-વિધિરાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપૂગૂહસૂચી.[ચ.શે.]