ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચરણકુમાર-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચરણકુમાર-૨'''</span> [ ]: જૈન સાધુ. પા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ચરણકુમાર-૧ | ||
|next = | |next = ચરણપ્રમોદ-ચરણપ્રમોદશિષ્ય | ||
}} | }} |
Latest revision as of 13:31, 9 August 2022
ચરણકુમાર-૨ [ ]: જૈન સાધુ. પાઠક કમલલાભની પરંપરામાં દેવવિમલના શિષ્ય. ૩૭ કડીની ‘સમ્યક્ત્વપ્રાપ્તિની સઝાય/સમકિત-ભાસ’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. ખરતરગચ્છના કમલલાભ-ઉપાધ્યાયના આ પ્રશિષ્ય હોય તો તેમનો સમય ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ગણાય. કૃતિ : વિવિધ પુષ્પવાટિકા:૨, સં. પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.). સંદર્ભ : ૧ મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]