ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ્રકીર્તિ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચંદ્રકીર્તિ-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ-અવ.ઈ....")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ચન્દ્રકીર્તિ
|next =  
|next = ‘ચંદ્રકેવલીનો રાસ’
}}
}}

Latest revision as of 13:34, 9 August 2022


ચંદ્રકીર્તિ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ-અવ.ઈ.૧૬૫૧/સં. ૧૭૦૭, પોષ વદ ૧] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં હર્ષકલ્લોલના શિષ્ય. ૨ ખંડ, ૪૬ ઢાળ અને ૬૨૫ કડીની ‘ધર્મબુદ્ધિપાપબુદ્ધિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, ભાદરવા સુદ ૯, મંગળવાર), ૧૬ ઢાળ અને ૨૮૧ કડીની ‘યામિનીભાનુ-મૃગાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, આસો સુદ ૭, બુધવાર) અને ૧૨ કડીના ‘કીર્તિરત્નસૂરિ-ગીત’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); ૨. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]