ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંપ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચંપ'''</span> [ ]: સંભવત: શ્રાવક. ૨૪૩ ક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘ચંદ્રહાસાખ્યાન’ | ||
|next = | |next = ચાતુરીઓ | ||
}} | }} |
Latest revision as of 13:39, 9 August 2022
ચંપ [ ]: સંભવત: શ્રાવક. ૨૪૩ કડીએ અધૂરા પ્રાપ્ત થતા ‘નલચરિત્ર/નલદવદંતી-રાસ’ના કર્તા. આ કૃતિ સં. ૧૫મી સદીની મનાઈ છે. એ સાચું હોય તો એ આ વિષયની ગુજરાતી ભાષાની પહેલી કૃતિ ઠરે. સંદર્ભ : ૧. નળ-દમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦; ૨. જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.]