ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્રસુંદર-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચારિત્રસુંદર-૧'''</span> [ઈ ૧૭૬૮માં હયાત] : ખરતરગચ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ચારિત્રસુંદર | ||
|next = | |next = ચારિત્રોદય | ||
}} | }} |
Latest revision as of 13:42, 9 August 2022
ચારિત્રસુંદર-૧ [ઈ ૧૭૬૮માં હયાત] : ખરતરગચ્છની કીર્તિરત્નશાખાના જૈન સાધુ. ‘સ્થૂલિભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૮/સં. ૧૮૨૪, શ્રાવણ સુદ ૫), ‘દામનક-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૮) અન ે‘સંપ્રતિ-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. રાપુહસૂચી:૧.[શ્ર.ત્રિ.]