ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયકૃષ્ણ-જેકૃષ્ણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયકૃષ્ણ/જેકૃષ્ણ :'''</span> [ ]: જયકૃ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જયકુલ | ||
|next = | |next = જયકેસર_મુનિ | ||
}} | }} |
Latest revision as of 06:32, 13 August 2022
જયકૃષ્ણ/જેકૃષ્ણ : [ ]: જયકૃષ્ણને નામે કૃષ્ણભક્તિનું ૧ પદ મુદ્રિત મળે છે જેમાં વસ્તુત: નામછાપ ‘દાસ જેકૃષ્ણ’ મળે છે. તે ઉપરાંત જયકૃષ્ણે ગણપતિની પ્રાર્થનાનાં, ફાગનાં અને વૈરાગ્યનાં પદો રચ્યાં હોવાની માહિતી મળે છે. કૃતિ : પ્રાકાસુધા:૨. સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦ - ‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય - ૩’, સં. છગનલાલ વિ. રાવળ.[કૌ.બ્ર.]