ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયધર્મ ગણિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયધર્મ(ગણિ)'''</span> [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : ખરતરગ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જયદેવસુત 
|next =  
|next = જયનિધાન 
}}
}}

Latest revision as of 06:36, 13 August 2022


જયધર્મ(ગણિ) [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિ(આચાર્યકાળ ઈ.૧૩૨૧-ઈ.૧૩૩૩) વિશેના સંભવત: એમની હયાતીમાં રચાયેલા ૧૦ કડીના ‘જિન કુશલસૂરિ રેલુયા’ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [શ્ર.ત્રિ.]