ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવંતશિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયવંતશિષ્ય'''</span> [ ] : જૈન. ૧૯ કડીની ‘પુંડરીક-ગણ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જયવંત-૩
|next =  
|next = જયવિજય
}}
}}

Latest revision as of 06:47, 13 August 2022


જયવંતશિષ્ય [ ] : જૈન. ૧૯ કડીની ‘પુંડરીક-ગણધર-સઝાય’ (લે. સં. ૧૭મી સદી અનુ.) તથા ૨૩ કડીની ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]