ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયહેમશિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયહેમશિષ્ય'''</span> [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જયસૌભાગ્ય-૧
|next =  
|next = જયાનંદ_યતિ
}}
}}

Latest revision as of 06:57, 13 August 2022


જયહેમશિષ્ય [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના હેમવિમલસૂરિ (અવ. ઈ.૧૫૧૨) - લબ્ધિમૂર્તિ-જયહેમના શિષ્ય. મેવાડના પ્રાચીન શહેર ચિતોડની જાહોજલાલીને તથા ત્યાંના જૈનોએ અનેક કીર્તિસ્તંભો અને ભવ્ય મંદરો બંધાવ્યાં છે એ હકીકતને ભાષા અને વસ્તુમાં રજૂ કરતી ૪૩ કડીની ‘ચિતોડ-ચૈત્યપરિપાટી’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, ભાદ્રપદ-આશ્વિન, ૧૯૮૩ - ‘ચિતોડચૈત્ય પરિપાટી’, સં. મોહનલાલ દ. દેશાઈ.(+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩ (૧).[કી.જો.]