ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જસરાજ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જસરાજ'''</span> [ ]: આ નામે દુહાબદ્ધ ર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘જસમાનો રાસડો | ||
|next = | |next = જસરાજ_મુનિ-૧ | ||
}} | }} |
Latest revision as of 11:22, 13 August 2022
જસરાજ [ ]: આ નામે દુહાબદ્ધ રાજસ્થાની મિશ્ર ભાષાના ‘બારમાસ’ (૩ કડી મુ.) એ જૈન કૃતિ મળે છે. તેના કર્તા કયા જસરાજ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : જૈનયુગ, મહા-ફાગણ ૧૯૮૪ - ‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન’, સં. મોહનલાલ દ. દેશાઈ.[કી.જો.]