ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જાદવ મુનિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જાદવ(મુનિ)'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લોંકાગ...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જાગેશ્વર-૧-યાગેશ્વર
|next =  
|next = જાદવસુત
}}
}}

Latest revision as of 11:26, 13 August 2022


જાદવ(મુનિ) [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના ગોંડલસંપ્રદાયના જૈન સાધુ. શ્રીપૂજ્ય ડુંગરસિંહજી સ્વામીની પરંપરામાં ગણેશજી (અવ.ઈ.૧૮૦૯)ના શિષ્ય. ૨૩ કડીના ‘મેઘકુમારનું ચોઢાળિયું’ (લે.સં. ૧૮મી સદી અનુ; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા (શા) : ૨; ૨. જૈસસંગ્રહ (જૈ.). સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]