અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘ગની' દહીંવાળા/ખોવાણં રે સપનું: Difference between revisions

(Created page with "<poem> મારું ખોવાણું રે સપનું, ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું, {...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ખોવાણં રે સપનું|‘ગની' દહીંવાળા}}
<poem>
<poem>
મારું ખોવાણું રે સપનું,
મારું ખોવાણું રે સપનું,
Line 19: Line 22:
{{space}}{{space}}મારું તે દિવસનું સપનું.
{{space}}{{space}}મારું તે દિવસનું સપનું.
</poem>
</poem>
<br>
<center>&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/a/ad/Khovanun_Re_Sapanun-Purushottam_Upadhyay.mp3
}}
‘ગની' દહીંવાળા • ખોવાણં રે સપનું • સ્વરનિયોજન: પુરુષોત્તમ ઉપાધ્યાય • સ્વર: અમર ભટ્ટ
{{HeaderNav2
|previous = સ્વજન સુધી (દિવસો જુદાઈના જાય છે)
|next =ઉપવને આગમન (તમારાં અહીં આજ પગલાં)
}}

Latest revision as of 11:54, 20 October 2021


ખોવાણં રે સપનું

‘ગની' દહીંવાળા

મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,
                  મારું ખોવાણું રે સપનું.

પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસતિ, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,
                  મારું ખોવાણું રે સપનું.

વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો મારાં શમણાંની એંધાણી,
તેજ તણો અંબાર ભર્યો છે, નામ નથી ઝાંખપનું,
                  મારું ખોવાણું રે સપનું.

ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપણ ઢાળી,
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું,
                  મારું તે દિવસનું સપનું.



‘ગની' દહીંવાળા • ખોવાણં રે સપનું • સ્વરનિયોજન: પુરુષોત્તમ ઉપાધ્યાય • સ્વર: અમર ભટ્ટ