ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનવર્ધન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનવર્ધન'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જ્ઞાનરુચિ
|next =  
|next = જ્ઞાનવિજય
}}
}}

Latest revision as of 05:15, 15 August 2022


જ્ઞાનવર્ધન [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. કુશલવર્ધન (ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ)ના શિષ્ય. ૨૭ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વજિન-સ્ત્રોત’ના કર્તા. કૃતિ હીરવિજયસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૫૪-ઈ.૧૫૯૬) દરમ્યાન રચાઈ છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]