ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસોમ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનસોમ'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લઘુ તપગ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જ્ઞાનસુંદર-૨
|next =  
|next = જ્ઞાનહર્ષ 
}}
}}

Latest revision as of 05:25, 15 August 2022


જ્ઞાનસોમ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લઘુ તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં વિમલસોમ (આચાર્યકાળ ઈ.૧૬૧૧-ઈ.૧૬૪૨)ના શિષ્ય. હેમસોમની પાટે આવેલ વિશાલસોમને વિષય કરીને રચાયેલ ૩૭ કડીના ‘ગુરુ-બાર માસ’ તેમ જ ગુરુવિષયક તથા અન્ય ગીતોના કર્તા. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિ દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]