અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રતિલાલ છાયા/ખુશ્બો મૂકી જાય!: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આવી આવી દ્વારે મારે {{space}}ખુશ્બો મૂકી જાય! {{space}}પ્રિયા ખુશ્બો મૂકી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ખુશ્બો મૂકી જાય!|રતિલાલ છાયા}} | |||
<poem> | <poem> | ||
આવી આવી દ્વારે મારે | આવી આવી દ્વારે મારે | ||
Line 29: | Line 32: | ||
{{Right|(હિંડોલ, ૧૯૬૨, પૃ. ૭)}} | {{Right|(હિંડોલ, ૧૯૬૨, પૃ. ૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રતિલાલ છાયા/ઇન્સાનથી ઈશ્વર સુધી | ઇન્સાનથી ઈશ્વર સુધી ]] | છું અષાઢી મેઘથી તે શ્રાવણી ઝરમર સુધી? ]] | |||
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુરલી ઠાકુર /હાઇકુ (પાંચ) | હાઇકુ (પાંચ)]] | ૧. ખોરડું..., ૨. મૂઠી ભર..., ૩. રાજઘાટપે..., ૪. લઈ તરાપો..., ૫. પતંગિયાને... ]] | |||
}} |
Latest revision as of 12:02, 20 October 2021
ખુશ્બો મૂકી જાય!
રતિલાલ છાયા
આવી આવી દ્વારે મારે
ખુશ્બો મૂકી જાય!
પ્રિયા ખુશ્બો મૂકી જાય!
કુમકુમ ઝરતી પગલી એની,
પાની ના ઝંખાય;
સ્મિતથી વીજળી ચમકે પાસે,
નયણાં ના દરશાય!
પ્રિયા ખુશ્બો મૂકી જાય! — આવી આવી.
નીલ આકાશે ઓઢણી ઊડે,
દેહ ના દેખાય
રત્નજડિત ઉડુની માળા,
કંઠ ના ડોકાય!
પ્રિયા ખુશ્બો મૂકી જાય! — આવી આવી.
પુષ્પડાળે વેણી રે ઝૂલે,
કેશ ના કલ્પાય!
ઉરનો અળતો ઊછળે આભે,
હૈયું ના હેરાય!
પ્રિયા ખુશ્બો મૂકી જાય! — આવી આવી.
દિવસે આવે, રાત્રે આવે;
સ્હેજ ના સ્પર્શાય!
તોય એની નૌતમ લીલા,
અંતર આંજી જાય!
પ્રિયા ખુશ્બો મૂકી જાય! — આવી આવી.
(હિંડોલ, ૧૯૬૨, પૃ. ૭)